Agriculture questions | અગ્રિકલ્ચર વન લાઇનર
Agriculture Quetions
વનલાઇનર પ્રશ્ન-30
01) કૃષિધિરાણ માટેની બેંક NABARDનું પૂરું નામ શુ છે.
Ans - NATIONAL BANK FOR AGRICULTURE AND RURAL DEVELOPMENT
02) NABARD ની સ્થાપના ક્યારે થઇ હતી.
Ans- 12 જુલાઈ 1982
03) ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે.
Ans- 15-માર્ચ -1951
04) યુરિયા ક્યા પ્રકારનું ખાતર ગણાય છે.
Ans- નાઇટ્રોજીનસ
05) મૂળ કાપીને ખાનાર કિટકોના નિયંત્રણ માટે જમીનમાં કઈ જતુંનાશક દવા ઉમેરી શકાય.
Ans- ક્લોરોપાયરીફોસ
06) જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયાને કયા નામે ઓળખાય છે.
Ans- ડ્રેનેઝ
07) કઈ પાક પદ્ધતિમાં વધારાનું નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી.
Ans- મગફળી-તુવેર (કઠોળ વર્ગના પાક)
08) મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે.
Ans- તુવેર-ઘઉં, બાજરી-ઘઉં, સોયાબીન-ઘઉં
09) ભારતમાં સરેરાશ પાક ઘનિષ્ટતા ( ક્રોપિંગ ઇન્ટેન્સિટી) કેટલી છે.
Ans- 127%
10) જળસ્ત્રાવ વિસ્તારમાં જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે.
Ans- કંટુર બંડિંગ
11) ઉકાઈ- કાકરાપાર પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવેલ છે.
Ans - તાપી
12) કિસાન કોલ સેન્ટર માટે ટોલ ફ્રી નંબર કયો છે.
Ans- 1551
13) વિસ્તરણ કાર્યક્રમમાં સામાન્ય રીતે કયું પ્રોજેક્ટર વપરાય છે.
Ans - 16 મિમિ
14) ગુજરાત રાજ્યમાં કૃષિ મહોત્સવ ની શરૂઆત કયા વર્ષથી થઈ.
Ans- 2005
15) કયો જૈવિક ખાતર ડાંગરના પાકમાં ખૂબ જ અસરકારક છે.
Ans - એઝોસ્પાયરીલમ
16) નાઇટ્રોજન તત્વની ઉણપ પહેલાં છોડના કયા પાન પર જોવા મળે છે.
Ans- સૌથી નીચેના
17) અલ્હાબાદી સફેદા કયા પાકની જાત છે.
Ans- જામફળ
18) ભારતના વાતાવરણમાં મિથેન ગેસ નો મુખ્ય સ્ત્રોત કયો છે.
Ans- ડાંગર ની ક્યારીઓ
19) છોડનો કયો રંગ દ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે.
Ans - કેરોટીનોઇડ્સ
20) ઓઝોન લેયર ને નુકસાન કરતું પરિબળ કયું.
Ans- નાઇટ્રોજન ઓક્સાઇડ
21) જમીનની ઉષ્માવાહકતા ઉપર ખેડકાર્યો ની અસર કેવી થાય છે.
Ans- ઘટે છે
22) ભારતના નૈઋત્યના ચોમાસાનો કુલ વરસાદમાં કેટલો હિસ્સો છે.
Ans- 75%
23) શેરડીના પાકમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ.
Ans- 125 સેમી થી વધારે
24) પીવાના પાણીમાં લોહ તત્વની ક્ષમ્યમાત્રા કેટલી હોવી જોઈએ.
Ans- 1.0 ppm
25) પીળી પતિ કયા પાકની જાત છે.
Ans- ડુંગળી
26) ઘઉંના પાકમાં પીયત માટેની ખાસ કટોકટી ની અવસ્થા કઈ છે.
Ans- તાજ મૂળ અવસ્થા
27) પિયત / વરસાદ પછી બે થી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે.
Ans- ફિલ્ડ કેપેસિટી
28) ઓછી ખેડનો વિચાર શું ઘટાડવા કરવામાં આવ્યો હતો.
Ans- જમીનની સખ્તાઈ
29) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધા નો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે.
Ans - 4 માસ
30) ભારતનો રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે.
Ans - ઝાંસી
ઉપર આપેલ વન લાઇનર પ્રશ્ન-30 તમને કેવા લાગ્યા અને બીજા પ્રશ્ન મેળવવા નીચે આપેલ COMMENT બોક્સ માં COMMENT અને SHARE કરવા વિનતી..
टिप्पणियाँ
एक टिप्पणी भेजें