Agriculture questions | અગ્રિકલ્ચર વન લાઇનર
Agriculture Quetions વનલાઇનર પ્રશ્ન-30 01) કૃષિધિરાણ માટેની બેંક NABARDનું પૂરું નામ શુ છે. Ans - NATIONAL BANK FOR AGRICULTURE AND RURAL DEVELOPMENT 02) NABARD ની સ્થાપના ક્યારે થઇ હતી. Ans- 12 જુલાઈ 1982 03) ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે. Ans- 15-માર્ચ -1951 04) યુરિયા ક્યા પ્રકારનું ખાતર ગણાય છે. Ans- નાઇટ્રોજીનસ 05) મૂળ કાપીને ખાનાર કિટકોના નિયંત્રણ માટે જમીનમાં કઈ જતુંનાશક દવા ઉમેરી શકાય. Ans- ક્લોરોપાયરીફોસ 06) જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયાને કયા નામે ઓળખાય છે. Ans- ડ્રેનેઝ 07) કઈ પાક પદ્ધતિમાં વધારાનું નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી. ...